Popular Posts
સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર
Sunday, 14 October 2012
Saturday, 29 September 2012
વિના મુલ્યે લેપટોપ
વિનામૂલ્યે ........ લેપટોપ ......લેપટોપ.........
ધો-૧ર થી પોસ્ટ ગ્રેજયુએટ સુધીના દરેક વિદ્યાર્થીઓને ફ્રી લેપટોપ આપવાની મહત્વકાંક્ષી યોજનાની ઓનલાઈન અને ઓફલાઈન રજીસ્ટ્રેશનની જાહેરાત કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવેલ છે.
ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે નીચેની સાઈટ પર કલીક કરો.
Thursday, 27 September 2012
સર્વેયર ભરતી - ૨૦૧૨
સર્વેયર ભરતી - ૨૦૧૨
અગ્ર મુખ્ય વનસરક્ક્ષ શ્રી ,ગુજરાત રાજ્ય ગાંધીનગર ના કાર્યક્ષેત્ર હેઠળની રાજ્યની વનવિભાગની કચેરી માટે વર્ગ-૩નિ સર્વેયર માટેની ૬૦ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી માંગવામાં આવી છે.
વિગતો નીચેની સાઈટ પર ઉપલબ્ધ છે. અથવા બ્લોગના વેબસાઈટ વિભાગમાં ઓજસ ગુજરાતની સાઈટ પર જુઓ.
Wednesday, 26 September 2012
પ્રવાસ-પર્યટન
આજે શાળામાંથી બાળકોને દિન- ૧ નું પર્યટન યોજવામાં આવ્યું. બાળકોને સવારે ૧૦ કલાકે જુદા જુદા વાહનોમાં બીલીમોરાના સોમનાથ મંદિરે લઈ જવામાં આવ્યા. જ્યાં સોમનાથ મહાદેવ મંદિર દર્શન , જલારામ મંદિર દર્શન તથા ગાયત્રી મંદિર દર્શન કરવામાં આવ્યું. સાથે સાથે બપોરે ૧૨:૦૦ થી ૩:૦૦ ના સમયમાં પ્રખ્યાત જાદુગરની સલોનીનો જાદુગરનો શો બાળકોને બતાવવામાં આવ્યો. બાળકો જાદુગરનો શો નિહાળી જાદુની કલા થી પરિચત થયા.
જાદુગરના શો પૂર્ણ થયા પછી બીલીમોરા નગરપાલિકા જોવામાં આવી.
આજના પ્રવાસ-પર્યટન ની તસ્વીર.
જાદુગરના શો પૂર્ણ થયા પછી બીલીમોરા નગરપાલિકા જોવામાં આવી.
આજના પ્રવાસ-પર્યટન ની તસ્વીર.
વિદ્યાસહાયક ભરતી - ૨૦૧૨
જિલ્લા / નગર શિક્ષણ સમિતિની ઉચ્ચ પ્રાથમિક શાળાઓ વિદ્યાસહાયક ભરતી ની જાહેરાત - ૨૦૧૨-૧૩
જિલ્લા / નગર શિક્ષણ સમિતિની ઉચ્ચ પ્રાથમિક શાળાઓ ધોરણ-૬ થી ૮ ગુજરાતી અને અન્ય માધ્યમોના વિદ્યાસહાયકો ની ભરતીની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા તારીખ ૨૬ સપ્ટેમ્બરના દિને વર્તમાનપત્ર સંદેશ અને ગુજરાત સમાચારમાં આપવામાં આવી છે. જાહેરાત માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચેની વેબસાઈટ પર ક્લિક કરો.
અથવા આ બ્લોગના વેબસાઈટ અને બ્લોગ વિભાગમાં શોધો.
અથવા આ બ્લોગના વેબસાઈટ અને બ્લોગ વિભાગમાં શોધો.
વિદ્યાસહાયક ભરતીની સાઈટ-૨
ખાલીજગ્યાની યાદી
ખાલીજગ્યાની યાદી - ૧
Saturday, 22 September 2012
Subscribe to:
Posts (Atom)



