અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Monday 10 February 2014

NMMS સ્કોલરશીપ પરિક્ષા - ૨૦૧૩-૧૪

                         અમારી શાળાના ધોરણ - ૮ ના  કુલ - ૨૯ બાળકોએ NMMS સ્કીમ અંતર્ગત સ્કોલરશીપ પરિક્ષા ડીસેમ્બર- ૨૦૧૩ માં આપી હતી. જે પરિક્ષામા કુલ - ૯ બાળકો ૬૦ ટકાથી વધુ ગુણ મેળવી મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે. એવોને સરકારશ્રી તરફથી મળતી  સ્કોલરશીપ મેળવવાને હકદાર બન્યા છે. સાથે સાથે પોંસરી શાળા અને ગામનું નામ રોશન કર્યું છે. શાળા પરિવાર તથા શાળાના આચાર્યશ્રી સંદીપકુમાર પટેલ તરફથી પરિક્ષામા ઉપસ્થિત રહેનાર બાળકો અમે ૬૦ ટકાથી વધુ ગુણ મેળવી મેરીટ ક્રમ મેળવનાર બાળકોને શુભકામનાઓ પાઠવી આગળ પ્રગતિ માટે શુભેચ્છાઓ આપી.
                       મેરીટમાં આવનાર બાળકોની યાદી નીચે મુજબ છે.