અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Sunday 27 January 2013

પ્રસંગ પ્રવૃત્તિ

                  ૧૪ મી જાન્યુઆરી ૨૦૧૩   મકરસક્રાંતિ પ્રસંગે શાળામાં પતંગ મહોત્સવનું આયોજન તારીખ ૧૫-૧-૨૦૧૩ ના દિવસે કરવામાં આવ્યું. સાંજે ૪-૦૦ કલાકે શાળાના મેદાનમાં ધોરણ ૫ થી ૮ ના બાળકોએ   આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાવી ખુબ આનંદ લીધો.  


Monday 7 January 2013

Gunotsv 2012-13


ગુણોત્સવ 2013 નું સ્વ - મૂલ્યાંકન માર્ચ મહિનાના છેલ્લા 

અઠવાડીયામાં કરવામાં આવે તેવી શક્યતા છે.



એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં અધિકારીઓ - પદાધિકારીઓ 


દ્વારા મૂલ્યાંકન

કરવામાં આવે તેવી શક્યતા છે.



આ વખતે પેપરો OMR ટાઇપના હોઈ શકે. બાકી નિયમો હતા એના એ જ


 રહેશે.

કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે છે.

Friday 4 January 2013

Gunotsav 2011 Parinam

  આપની શાળાનું ગુનોત્સવ પરિણામ જોવા નીચેની સાઈટ પર ક્લિક કરો.

અહી ક્લિક કરો.

શાળાની રજીસ્ટર સંખ્યા ૨૦૧૨-૧૩

શાળાની રજીસ્ટર સંખ્યા ૨૦૧૨-૧૩
રજીસ્ટર સંખ્યા ૨૦૧૨-૧૩

કાગળકામ પ્રવૃત્તિ

કાગળની ફૂલદાની 
કાગળની બતક 
કાગળનો મોર 

કાગળનું ફૂલ 


                 

વિભાગીય કક્ષાનો રમતોત્સવ ૨૦૧૨

                        તારીખ--૩-૧-૨૦૧૩ ના રોજ બીગરી, બીલીમોરા  અને સોમનાથ કેન્દ્રનો બાળ રમતોત્સવ બીલીમોરાની લાલચંદ પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો. આ સ્પર્ધામાં અમારી શાળાએ કુમાર અને કન્યા વિભાગમાં ખુબ સારો દેખાવ કરી તાલુકા કક્ષાના રમતોત્સવ માટે ક્વોલીફાઈ થયા. આ સ્પર્ધામાં અમારી શાળાના કુમાર વિભાગમાં કબડ્ડી  અને ૧૦૦ મીટર દોડ માં વિજેતા બન્યા. અને કન્યા વિભાગમાં ૧૦૦ મીટર દોડ, લાંબીકુદ  અને ગોળાફેંકમાં વિજેતા બન્યા. વિજેતા થનાર બાળકોને શાળાના આચાર્ય શ્રી એ અભિનંદન આપી તાલુકાના રમતોત્સવ માં સારો દેખાવ કરવા માર્ગદર્શન અને પ્રરણા આપવામાં આવી.

                     આ સાથે આ રમતોત્સવમાં અમારા કેન્દ્રની ભાગ લેનાર દરેક શાળાએ બાળકોના વિભાગમાં અને શિક્ષકોના વિભાગમાં  સારો દેખાવ કરી બીગરી કેન્દ્રનું નામ રોશન કર્યું. અમારી શાળા અને બીગરી કેન્દ્રની શાળાના વિજેતા થનાર બાળકો અને શિક્ષકોની યાદી અને રમતોત્સવની તસ્વીર નીચે જુઓ.

                       પોસરી પ્રાથમિક શાળાના વિજેતા થનાર બાળકોની યાદી.

                      કુમાર વિભાગ.
                                                ૧.   કબડ્ડી
                                                 ૨.  ૧૦૦ મીટર દોડ        રીકેન અમરતભાઈ પટેલ 
                        
                      કન્યા વિભાગ 
                                                 ૧.  ૧૦૦ મીટર દોડ          શેતલ   મુકેશભાઈ  પટેલ  
                                                 ૨.   લાંબીકુદ                   નિરાલી  સુરેશભાઈ પટેલ
                                                  ૩.  ગોળાફેંક                   વંદના  ચન્દ્રકાન્ત  પટેલ

                        કેન્દ્ર  શાળાના વિજેતા થનાર બાળકો અને શાળાની  યાદી.


                              કુમાર વિભાગ.
                                                ૧.   ખો-ખો           ખાપરવાદા પ્રાથમિક શાળા 
                        
                              કન્યા વિભાગ 
                                                 ૧.   ખો-ખો           ખાપરવાદા પ્રાથમિક શાળા

                      કેન્દ્ર  શાળાના વિજેતા થનાર શિક્ષકો  અને શાળાની  યાદી.

      ૧.  ગોળાફેંક                   રોહિત ગણપતભાઈ પટેલ          વણગામ પ્રાથમિક શાળા
      ૨ .  ૧૦૦ મીટર દોડ        રોહિત ગણપતભાઈ પટેલ          વણગામ પ્રાથમિક શાળા
       ૩ .   લાંબીકુદ                  ચેતન કુમાર  ડાહ્યાભાઈ પટેલ    ખાપરવાદા પ્રાથમિક શાળા
       ૪ .  ગોળાફેંક                   તન્વીબેન   પટેલ                        ખાપરવાદા પ્રાથમિક શાળા
       ૫.  યોગાસન                    મનુભાઈ  એસ.  ટંડેલ                  વણગામ પ્રાથમિક શાળા
       ૬.  યોગાસન                     ભાનુબેન   ટંડેલ                          વણગામ પ્રાથમિક શાળા


યોગાસન    મહિમા પટેલ 
કબડ્ડી   પોંસરી શાળા 
યોગાસન    મહિમા પટેલ

ગોળાફેંક    રોહિત પટેલ 
ગોળાફેંક  વંદના પટેલ