અમારા બ્લોગમાં આપનું સ્વાગત છે. .

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર .

Friday 24 May 2013

 રાજ્યની બધી પ્રાથમિક શાળાઓ શોધવા નીચે ક્લિક કરો.

અહી ક્લિક કરો અને તમારી શાળા જુઓ.

Wednesday 22 May 2013

ITEX 2 D FROM 2013-14


ઇન્કમટેક્ષ ૨ ડી માટેનું ફોર્મ ૨૦૧૩-૧૪ એક્ક્ષલ ફોરમેટમાં અહી આપવામાં આવેલ છે.

ઇન્કમટેક્ષ ૨ ડી ફોર્મ એક્સલ ફોરમેટ અહીંથી ડાઉનલોડ કરો.



Friday 17 May 2013

શાળા લાયબ્રેરી માટે કબાટ

   શાળા લાયબ્રેરી માટે કબાટ આપવા બાબતનો પરિપત્ર ૨૦૧૩

પરિપત્ર અહીંથી ડાઉનલોડ કરો.

Wednesday 8 May 2013

નવા પ્રવેશ ૩૧ ઓગસ્ટ

         નવીન પ્રવેશ ધોરણ-૧ માટે ૩૧/૮/૨૦૧૩ સુધી પાંચ વર્ષ પુરા થયેલ હોવા અંગેનો  પરિપત્ર અહી 

સામેલ છે.  


તાલીમની મળવાપાત્ર રજા

વર્ષ ૨૦૧૩ / ૧૪ માં વેકેશનમાં તાલીમની હક્ક્ રજા(પ્રાપ્તરજા),


 વળતર રજા મળવા છે. જે અંગે સરકારનો પરિપત્ર....

             આભાર
                                http://teachersvadodara.yolasite.




Wednesday 1 May 2013

ધોરણ-૧ પ્રવેશ ૨૦૧૩

           ગુજરાત સરકારનું હાઇકોર્ટમાં સોગંદનામું. ધો-૧ માં પ્રવેશ બાબતે ૩૧/૮/૨૦૧૩ સુધી પાંચ વર્ષ પૂર્ણ થતા હોય તેવા બાળકો પ્રવેશપાત્ર ગણાશે. નવો નિયમ ૧ જૂન સુધીમાં પાંચ વર્ષ પૂર્ણ થયેલા બાળકોને પ્રવેશ આપવો એ ૨૦૧૪ થી લાગુ પડશે. 
                 ઈ ટીવી સમાચાર   ૧-૫-૨૦૧૩ 
     


શાળા પ્રવેશોત્સવ - ૨૦૧૩

         કન્યાકેળવણી મહોત્સવ અને શાળાપ્રવેશોત્સવ ૨૦૧૩ સૂચિત તારીખો ગ્રામ્યકક્ષાએ ૧૩,૧૪,૧૫ જૂન અને શહેરી વિસ્તારની શાળાઓ માટે ૨૦,૨૧,૨૨ જૂન ઉજવણી કરવાની રહેશે.