તારીખ--૩-૧-૨૦૧૩ ના રોજ બીગરી, બીલીમોરા અને સોમનાથ કેન્દ્રનો બાળ રમતોત્સવ બીલીમોરાની લાલચંદ પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો. આ સ્પર્ધામાં અમારી શાળાએ કુમાર અને કન્યા વિભાગમાં ખુબ સારો દેખાવ કરી તાલુકા કક્ષાના રમતોત્સવ માટે ક્વોલીફાઈ થયા. આ સ્પર્ધામાં અમારી શાળાના કુમાર વિભાગમાં કબડ્ડી અને ૧૦૦ મીટર દોડ માં વિજેતા બન્યા. અને કન્યા વિભાગમાં ૧૦૦ મીટર દોડ, લાંબીકુદ અને ગોળાફેંકમાં વિજેતા બન્યા. વિજેતા થનાર બાળકોને શાળાના આચાર્ય શ્રી એ અભિનંદન આપી તાલુકાના રમતોત્સવ માં સારો દેખાવ કરવા માર્ગદર્શન અને પ્રરણા આપવામાં આવી.
આ સાથે આ રમતોત્સવમાં અમારા કેન્દ્રની ભાગ લેનાર દરેક શાળાએ બાળકોના વિભાગમાં અને શિક્ષકોના વિભાગમાં સારો દેખાવ કરી બીગરી કેન્દ્રનું નામ રોશન કર્યું. અમારી શાળા અને બીગરી કેન્દ્રની શાળાના વિજેતા થનાર બાળકો અને શિક્ષકોની યાદી અને રમતોત્સવની તસ્વીર નીચે જુઓ.
પોસરી પ્રાથમિક શાળાના વિજેતા થનાર બાળકોની યાદી.
કુમાર વિભાગ.
૧. કબડ્ડી
૨. ૧૦૦ મીટર દોડ રીકેન અમરતભાઈ પટેલ
કન્યા વિભાગ
૧. ૧૦૦ મીટર દોડ શેતલ મુકેશભાઈ પટેલ
૨. લાંબીકુદ નિરાલી સુરેશભાઈ પટેલ
૩. ગોળાફેંક વંદના ચન્દ્રકાન્ત પટેલ
કેન્દ્ર શાળાના વિજેતા થનાર બાળકો અને શાળાની યાદી.
કેન્દ્ર શાળાના વિજેતા થનાર શિક્ષકો અને શાળાની યાદી.
૧. ગોળાફેંક રોહિત ગણપતભાઈ પટેલ વણગામ પ્રાથમિક શાળા
૨ . ૧૦૦ મીટર દોડ રોહિત ગણપતભાઈ પટેલ વણગામ પ્રાથમિક શાળા
૩. ગોળાફેંક વંદના ચન્દ્રકાન્ત પટેલ
કેન્દ્ર શાળાના વિજેતા થનાર બાળકો અને શાળાની યાદી.
કુમાર વિભાગ.
૧. ખો-ખો ખાપરવાદા પ્રાથમિક શાળા
કન્યા વિભાગ
૧. ખો-ખો ખાપરવાદા પ્રાથમિક શાળા
૧. ગોળાફેંક રોહિત ગણપતભાઈ પટેલ વણગામ પ્રાથમિક શાળા
૨ . ૧૦૦ મીટર દોડ રોહિત ગણપતભાઈ પટેલ વણગામ પ્રાથમિક શાળા
ગોળાફેંક રોહિત પટેલ |
ગોળાફેંક વંદના પટેલ |
No comments:
Post a Comment