શાળા રમતોત્સવ ૨૦૧૨ માટેની જુદી જુદી રમતો કબડ્ડી, ખો-ખો, ૧૦૦ મીટર દોડ, લાંબીકુદ , અને ગોળાફેંક માં ભાગ લેવા શાળા કક્ષા એ કુમાર-કન્યાઓની પુર્વતેયારીની બોલતી તસ્વીર અને રમતોત્સવ ૨૦૧૨ નો પરિપત્ર નીચે ક્લિક કરી ડાઉનલોડ કરો.
રમતોત્સવ ૨૦૧૨ નો પરિપત્ર
રમતોત્સવમાં ભાગ લેવા પહેલાની તેયારીની તસ્વીર
| ગોળાફેંક કન્યા |
| ગોળાફેંક કુમાર |
| કબડ્ડી કુમાર |
| લાંબીકુદ કુમાર |
| ૧૦૦ મીટર દોડ કન્યા |
No comments:
Post a Comment