આજરોજ બીગરી કેન્દ્રનો કેન્દ્ર કક્ષાનો બાળ રમતોત્સવ કેન્દ્રની ખાપરવાદા શાળામાં યોજવામાં આવ્યો. આજના રમતોત્સવમાં અમારી શાળાએ કુમાર વિભાગમાં કબડ્ડી, ગોળાફેંક , લાંબીકુદ, ૧૦૦ મીટર દોડ, અને યોગમાં ભાગ લીધો. તથા કન્યા વિભાગમાં ગોળાફેંક , લાંબીકુદ, ૧૦૦ મીટર દોડ, અને યોગમાં ભાગ લીધો. આજના રમતોત્સવમાં શાળાએ દરેક સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ઉત્કૃષ્ઠ દેખાવ કરી શાળાનું નામ રોશન કર્યું. આજની સ્પર્ધામાં કુમાર વિભાગમાં કબડ્ડી, ૧૦૦ મીટર દોડ, લાંબી કુદ માં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. અને કન્યા વિભાગમાં ૧૦૦ મીટર દોડ, લાંબી કુદ , ગોળા ફેંક, અને યોગમાં માં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો.આજના રમતોત્સવમાં શાળાએ દરેક સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ઉત્કૃષ્ઠ દેખાવ કરી શાળાનું નામ રોશન કર્યું. આજની સ્પર્ધામાં વિજેતા થનાર અને ભાગ લેનાર વિધાર્થીઓને આચાર્યશ્રી એ અભિનંદન આપી વિભાગીય કક્ષાના રમતોત્સવમાં વધુ સારો દેખાવ કરવા માર્ગદર્શન અને પ્રેરણા આપી.
આજના વિજેતા થનાર બાળકોની યાદી અને તસ્વીર.
કુમાર વિભાગ
૧, કબડ્ડી પ્રથમ વિજેતા
૨, ૧૦૦ મીટર દોડ રીકેન અમરતભાઈ પટેલ પ્રથમ વિજેતા
૩, લાંબી કુદ હર્ષિલ રાજેન્દ્રભાઈ પટેલ પ્રથમ વિજેતા
૪, ગોળા ફેંક નીરજકુમાર ભરતભાઈ પટેલ દ્વિતીય વિજેતા
૫, યોગ શ્રુતિક મોહનભાઈ પટેલ દ્વિતીય વિજેતા
કન્યા વિભાગ
૧ , ૧૦૦ મીટર દોડ શેતલ મુકેશભાઈ પટેલ પ્રથમ વિજેતા
૨ , લાંબી કુદ નિરાલી સુરેશભાઈ પટેલ પ્રથમ વિજેતા
૪, ગોળા ફેંક વંદનાબેન ચંદ્રકાંતભાઈ પટેલ પ્રથમ વિજેતા
૫, યોગ મહિમા સુરેશભાઈ પટેલ પ્રથમ વિજેતા

No comments:
Post a Comment