નવરાત્રી પર્વ ઉજવણી - ૨૦૧૫/૧૬
નવારાત્રી - નવા એટલે નવ અને રાત્રી એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ
નવ રાતો તેવો થાય છે . આ નવ રાત અને દસ દિવસ દરમિયાન શક્તિ/દેવીના નવ સ્વરૂપોની પૂજા
કરવામાં આવે છે.
માં અંબા ના પાવન પર્વ નવરાત્રીની ઉજવણી આજે શાળામાં કરવામાં આવી. આજરોજ તારીખ- ૧૭/૧૦/૨૦૧૫ ના દિને શાળાના ચોગાનમાં નવરાત્રી પર્વની ઉજવણી પ્રસંગે શાળાના ધોરણ - ૧ થી ૮ ના તમામ બાળકોએ સરસ ગરબાની રમઝટ જમાવી .
નવરાત્રી પર્વ ઉજવણીની તસ્વીર......
No comments:
Post a Comment