NMMS-2014 Merit
NMMS સ્કોલરશીપ પરીક્ષા - ૨૦૧૪
અમારી શાળાના ધોરણ - ૮ ના કુલ - ૫૫ બાળકોએ NMMS સ્કીમ અંતર્ગત સ્કોલરશીપ પરિક્ષા - ૨૦૧૪ માં પોતાની ઉમેદવારીની ઓનલાઈન નોધણી કરાવી. તમામ બાળકોએ આ પરિક્ષા આપી હતી . આજરોજ જાહેર થયેલ મેરીટ યાદીમાં નવસારી જીલ્લામાંથી પ્રાથમિક વિદ્યામંદિર, પોંસરી શાળાના કુલ ૧૩ વિદ્યાર્થીઓ મેરીટમાં આવી શિષ્યવૃત્તિ મેળવવાના હકદાર બન્યા છે. તમામ બાળકોને શાળા પરિવાર વતી ખુબ ખુબ અભિનંદન.
મેરીટમાં આવેલ બાળકોની યાદી
(1) 2379 Navsari PATEL VIRENKUMAR RAMESHBHAI General 81 58 139
(2) 2380 Navsari PATEL VANSH BHIKHUBHAI General 74 65 139
(3) 2391 Navsari PATEL SMIT RAJUBHAI General 75 60 135
(4) 2398 Navsari PATEL VRUTIK ISHVARBHAI General 73 60 133
(5) 2408 Navsari PATEL SMIT AMRATBHAI General 72 58 130
(6) 2410 Navsari PATEL SHIVKUMAR NANUBHAI General 75 55 130
(7) 2416 Navsari PATEL PREYASKUMAR ISHVARBHAI General 70 58 128
(8) 2422 Navsari PATEL KHUSHIBEN RAJESHBHAI General 66 62 128
(9) 2427 Navsari PATEL VIR SATISHBHAI General 72 55 127
(10) 2430 Navsari PATEL BINAL DHANSUKHBHAI General 72 53 125
(11) 2432 Navsari PATEL VANDANA KISHORBHAI General 67 58 125
(12) 2435 Navsari PATEL RIPAL DILIPBHAI General 74 51 125
(13) 2447 Navsari PATEL KRUTIKKUMAR MUKESHBHAI General 73 50 123
No comments:
Post a Comment