તાલુકાક્ક્ષા વિજ્ઞાન-ગણિત પ્રદર્શન - ૨૦૧૫
તારીખ - ૨૮-૨૯ /૦૯/2015 દરમ્યાન ગણદેવી તાલુકા ક્ક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ભાટ પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યું. આ વિજ્ઞાન પ્રદર્શનમાં અમારી શાળામાંથી વિભાગ- ૧ આરોગ્ય ની કૃતિ માણસ V/s વાઇરસ રજુ કરવામાં આવી.જેમાં કૃતિ તૈયાર કરનાર બાળ વૈજ્ઞાનીક રચિતા પટેલ અને ક્રિપા પટેલે આદર્શ રજૂઆત કરી સૌને પ્રભાવિત કર્યા. બાળકોને માર્ગદર્શન શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી હર્ષદભાઈ પટેલે આપ્યું. અમારી કૃતિ રનર્સ અપ બની.
No comments:
Post a Comment