દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ અમારી શાળામાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી ખુબજ ધામધુમથી કરવામાં આવી હતી. જેમાં ધોરણ - ૧ માં કુલ ૨૬ બાળકો અને ધોરણ- ૮ માં ૧૮ બાળકોને શાળાપ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથે સાથે શાળાની ૧૧ વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરવામાં આવી હતી.
પ્રવેશોત્સવની ઉજવણીની બોલતી તસ્વીર.
|
મહેમાનોનું સ્વાગત |
|
સ્વાગત ગીત
|
|
ઇનામ વિતરણ
|
No comments:
Post a Comment